lượt xem
Video
API
20K
Bộ đếm người đăng ký YouTube trực tiếp
Loading Advanced Analytics...
Veer Family Vlogs
🙏 Welcome to Veer Family Vlog ❤️
નમસ્કાર મિત્રો,
અમારી Veer Family Vlog ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે.
જો તમને સાચા, સરળ અને દિલને સ્પર્શી જાય એવા ગુજરાતી ફેમિલી વ્લોગ્સ જોવાનું ગમતું હોય, તો તમે એકદમ યોગ્ય જગ્યાએ આવ્યા છો.
અહીં તમને દરરોજ નવા Gujarati Daily Vlogs, Gujarati Family Vlogs, Village Lifestyle, ગુજરાતી ગામડાનું જીવન, ઘરેલું રસોઈ, ગુજરાતી પરંપરા, તહેવારો, મંદિર દર્શન, ફેમિલી ટ્રાવેલ, ખેતી, દૈનિક જીવનની મીઠી પળો, ઇમોશનલ ફેમિલી મોમેન્ટ્સ અને પરિવાર સાથે માણી શકાય એવો સ્વચ્છ મનોરંજન જોવા મળશે.
અમારા દરેક વિડિયોમાં અમે જીવનની સાચી ક્ષણો, ખુશીઓ, સંઘર્ષ, પરિવારનો પ્રેમ અને ગામડાની સુંદર સંસ્કૃતિ તમારી સાથે વહેંચવાનો પ્રયત્ન કરીએ છીએ.
જો તમને અમારા વિડિયો ગમે તો કૃપા કરીને:
❤️ અમારી Veer Family Vlog ચેનલને Subscribe કરો.
👍 દરેક વિડિયોને Like કરો.
💬 તમારા કિંમતી અભિપ્રાય Comment માં જરૂર લખો.
📤 તમારા મિત્રો અને પરિવાર સાથે વિડિયો Share કરો.
🔔 Bell Icon દબાવી દો જેથી દરેક નવો વિડિયો સૌથી પહેલા તમને મળે.
આપનો પ્રેમ અને વિશ્વાસ જ અમારી સૌથી મોટી તાકાત છે. ❤️
જય શ્રી કૃષ્ણ 🙏
Embed
Theo dõi subscriber YouTube theo thời gian thực. Thống kê live, lượt xem, creator và tìm kiếm username nhanh chóng.
Video
રૂહી ની ધમકી સાંભળી તમે ચોંકી જશો 😳😳 ઘરે ખાવાની માથાકૂટ 😔😔
Uploaded
3,328
lượt xem
106
Likes
14
Comments
About RealtimeSubCount.com
Theo dõi subscriber YouTube theo thời gian thực. Thống kê live, lượt xem, creator và tìm kiếm username nhanh chóng.